Quiz

  • અત્યારે માત્ર sample test સેટ કરેલ છે તેમાં 10 MCQs રાખેલ છે તેનો સમય 10 મિનિટ સેટ કરેલ છે જે તમને ટેસ્ટ શરૂ થયા પછી તમારા Device ના જમણીબાજુના નીચેના ખૂણામાં દર્શાવેલ હશે.
  • જે વિદ્યાર્થીઓએ “BEST BIOLOGY for NEET MCQs (BEST PUBLICATION)” ની STD-12 ની બૂક લીધેલ હશે Specially તેમના માટે જ બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા પછી NEET ની ટેસ્ટ સેટ કરવામાં આવશે અને તેઓ જ તે NEET ની TEST ONLINE આપી શક્શે.
 
QUIZ START

Results

GOOD

#1. આવૃત બીજધારી વનસ્પતિના પુખ્ત ભ્રૂણપુટમાં કુલ કેટલા કોષકેન્દ્રો હોય છે?

#2. રામબાણમાં વાનસ્પતિક પ્રજનન કઈ રચના દ્વારા થાય છે?

#3. pBR322 માં કેટલા પ્રતિજૈવિક અવરોધક જનીનો આવેલા છે?

#4. Taq પોલીમરેસ શું છે?

#5. રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ શું છે?

#6. AABbCCDD જનીનપ્રકાર ધરાવતા સજીવોમાં કેટલા પ્રકારના જન્યુઓનું નિર્માણ થશે?

#7. પુખ્ત ઇન્સ્યુલીનની રચનામાં શૃંખલા A અને B શેના દ્વારા જોડાયેલ હોય છે?

#8. બાયૉગૅસ ઉત્પાદનમાં ઉપયોગી સૂક્ષ્મજીવ…….

#9. માનવમાં નિર્માણ પામતા દ્વિતીયપૂર્વ શુક્રકોષમાં રંગસૂત્રની સંખ્યા કેટલી હોય છે?

#10. HIVમાં જનીનદ્રવ્ય તરીકે શું આવેલું હોય છે?

Previous
Finish